આજે સાઉથ એક્ટર સિદ્ધાર્થ અને વિક્રમનો છે બર્થ ડે

સિદ્ધાર્થ સૂર્યનારાયણનો આજે 44મો જન્મદિવસ છે.

સિદ્ધાર્થએ તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

તાજેતરમાં અભિનેત્રી અદિતી હૈદરની સાથે સગાઈને લઈ ચર્ચામાં છે.  

વિક્રમનો આજે 57મો જન્મદિવસ છે.

વિક્રમનું મુળ નામ કૈનેડી જોન વિક્ટર છે. 

તમિલ એક્ટર વિક્રમે હિન્દી અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.