સુનિલ વર્માનો આજે 49મો જન્મદિવસ છે.

તેલુગુ ફિલ્મમાં કોમેડી રોલ કરનાર સુનિલે 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

હેઝલ કીચનો આજે 36મો જન્મદિવસ છે.

હેઝલે ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા છે.

 વર્ષા ઉસગાંવકરનો આજે 55મો જન્મદિવસ છે.

'ઈન્સાનિયત કા દેવતા' થી પોતાની કરિયરની શરૂઆત કરનાર વર્ષાએ 43 ફિલ્મોમાં કામ કર્યું છે

દિગ્વિજય સિંહનો આજે 76મો જન્મદિવસ છે.

 તેઓ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે.

પદ્મપ્રિયા જાનકીરામનનો આજે 43મો જન્મદિવસ છે. 

એક્સિડેન્ટલ એક્ટ્રેસ તરીકે ઓળખાતી પદ્મપ્રિયાએ 13 વર્ષની ઉંમરે થિયેટર કરવાનું શરૂ કરી દીધું હતું.

મનજિન્દર સિંહ સિરસાનો આજે 51મો જન્મ દિવસ છે.

તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તરીકે કાર્યરત છે.

એન્જેલા જોન્સનનો આજે 33મો જન્મદિવસ છે. 

એન્જેલા એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે.