આલિયા ભટ્ટ, અભય દેઓલ સહિત 4 મહાનુભાવોના છે આજે બર્થ ડે 

આલિયા ભટ્ટનો આજે 31મો જન્મદિવસ છે. 

આલિયાનું નામ હાલ બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં મોખરે છે. 

અભય દેઓલનો આજે 48મો જન્મદિવસ છે.

અભય ફિલ્મ નિર્માતા અને નિર્દેશક અજીત સિંહના પુત્ર છે.

હિરદેશ સિંહનો આજે 41મો જન્મદિવસ છે. 

 હની સિંહ સિંગર, રેપર અને સોંગ નિર્માતા છે.

અંશુમન ઝાનો આજે 39મો જન્મદિવસ છે.

અંશુમને ફિલ્મ 'લવ સેક્સ અને ધોખા' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.