આમિર ખાન, રોહિત શેટ્ટી સહિત 4 મહાનુભાવોના છે બર્થ ડે 

આમિર ખાનનો આજે 59મો જન્મદિવસ છે. 

આમિર ખાન હાલ તેના અપકમિંગ ફિલ્મ 'ટ્રાઈમ ટ્રાવેલ' પર કામ કરી રહ્યા છે.

ફરીદા જલાલનો આજે 75મો જન્મદિવસ છે. 

 ફરીદાએ 200થી પણ વધારે ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે.

રોહિત શેટ્ટીનો આજે 50મો જન્મદિવસ છે.

ફિલ્મ ડાયરેક્ટર, પ્રોડ્યુસર રોહિત શેટ્ટી 1991થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.

અનુરાધા પટેલનો આજે 59મો જન્મદિવસ છે. 

અશોક કુમારની પૌત્રી અનુરાધાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.