આજે આ 4 મહાનુભાવોના છે બર્થ ડે

નિમરત કૌરનો આજે 42મો જન્મદિવસ છે.

 નિમરતે 2002માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 

વરૂણ ગાંધીનો આજે 43મો જન્મદિવસ છે. 

 સંજય ગાંધીના પુત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.

ગીતા બસરાનો આજે 40મો જન્મદિવસ છે.

ગીતા બોલિવૂડ એક્ટ્રેસ અને ક્રિકેટર હરભજન સિંહના પત્ની છે.

મોહમ્મદ સિરાજનો આજે 30મો જન્મદિવસ છે. 

2015માં મોહમ્મદે રણજી ટ્રોફીથી ક્રિકેટની શરૂઆત કરી છે.