શ્રેયા ઘોષાલ, ફાલ્ગુની પાઠક સહિત 5 મહાનુભાવોના છે આજે બર્થ ડે 

શ્રેયા ઘોષાલનો આજે 40મો જન્મદિવસ છે. 

શ્રેયાએ હિન્દી સહિત 9 ભાષામાં સોંગ ગાયા છે.

પીયુષ સહદેવનો આજે 42મો જન્મદિવસ છે.

પીયુષ ટેલિવૂડના જાણીતા એક્ટ્રેસ છે.

ફાલ્ગુની પાઠકનો આજે 55મો જન્મદિવસ છે.

 ગરબા ક્વિન ફાલ્ગુની સિંગર, પરફોર્મર અને કંપોઝર છે.

આદિત્ય ધરનો આજે 41મો જન્મદિવસ છે.

આદિત્ય ધર એક્ટ્રેસ યામી ગૌતમના પતિ અને ફિલ્મ ડાયરેક્ટર છે.

કાયરા દત્તનો આજે 32મો જન્મદિવસ છે. 

 કાયરા મોડલ, એક્ટ્રેસ અને એડ જગતનો પ્રખ્યાત ચહેરો છે.