નીતિશ કુમારનો આજે 72મો જન્મદિવસ છે.

નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી અને ભારતીય રાજનેતા છે.

મુથુવેલ કરૂણાનિધિ સ્ટારલિનનો આજે 70મો જન્મદિવસ છે.

 સ્ટારલિન તમિલનાડુના 8માં મુખ્યમંત્રી છે. 

ક્રિસ્ટલ ડિસોઝાનો આજે 33મો જન્મદિવસ છે.

ક્રિસ્ટલે એકતા કપૂરની સિરિયલ 'કહીં ના કહી' થી અભિનયની શરૂઆત કરી હતી.

અર્ચના જોગલેકરનો આજે 58મો જન્મદિવસ છે.

 90ના દાયકાની અભિનેત્રી અર્ચના એક કથક ડાંસર અને કોરિયોગ્રાફર છે.

ચૈતન્ય તામ્હાણેનો આજે 36મો જન્મદિવસ છે. 

2014માં આવેલી એક મરાઠી ફિલ્મથી તેઓ જાણીતા બન્યા છે.