જયપુરના રોયલ કિલ્લાઓ શિયાળામાં ફરવા માટેની બેસ્ટ જગ્યા છે.

પિંક સિટી તરીકે પ્રખ્યાત જયપુરમાં ફરવા માટેની અનેક જગ્યાઓ છે

 આમેર કિલ્લો, જયગઢનો કિલ્લો અને નાહરગઢ કિલ્લો જેવા અનેક જોવા લાયક સ્થળો છે

આ કિલ્લામાં મનસિંહ મહેલ, શીશ મહેલ, દીવાન-એ-આમ અને સુહાગ મંદિર જોવા લાયક છે.

જયગઢને 'બાજનો ટીલો' કહેવામાં આવે છે

નાહરગઢના કિલ્લાથી તમને આખા જયપુરનો સુંદર વ્યૂ જોવા મળે છે.