ઠંડીમાં લોકોને શરદી ઉધરસની બીમારીઓ થવું સામાન્ય છે.

આ ઠંડીમાં પોતાના શરીરને સ્વસ્થ રાખવા પાલકનું સેવન કરો.

પાલકમાં કેરોટેન, અમીની એસિડ, આયરન અને આયોડીન ભરપૂર માત્રામાં હોય છે.

પાલક સ્કિન અને વાળની બીમારીમાં રાહત આપે છે.

 શરીરમાં લોહીની ઉણપ દુર કરવા માટે પણ તમે પાલકનો ઉપયોગ કરી શકો છો.