કોણ  છે જાસ્મીન વાલિયા? જેનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાયું

સોશિયલ મીડિયા પર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાની અલગ-અલગ તસવીરો સામે આવી છે, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને ગ્રીસમાં વેકેશન માણી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે.

સિંગર જાસ્મીન વાલિયા બ્રિટિશ સિંગર હોવાની સાથે સાથે ટીવી પર્સનાલિટી પણ છે.

જાસ્મીન વાલિયાનો જન્મ લંડનના એસેક્સમાં થયો હતો. જોકે તેના માતા-પિતા ભારતીય મૂળના છે.

જાસ્મીન તેના મ્યુઝિક વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

જાસ્મિનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું છે.

નતાસા સાથે ડિવોર્ડ બાદ હાર્દિક પાંડ્યાનું નામ જાસ્મીન વાલિયા સાથે જોડાતા લોકો તેના વિશે જાણવા ઉત્સુક છે.