જસ્ટિન બીબરે શેર કરી અનંત-રાધિકાના સંગીતની ન જોયેલી તસવીરો

જસ્ટિન બીબરે શેર કરી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના સંગીતની સુંદર તસવીરો.

તસવીરોમાં જસ્ટિન હોટેલમાં વર-કન્યા અને તેમના પરિવાર સાથે ચિલ કરતો જોવા મળે છે.

જસ્ટિને અનંત અને રાધિકાના સંગીતમાં પરફોર્મ કરવા માટે 84 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

પરફોર્મંશ પછી તરત જ જસ્ટિન બીબરે મિયામીની ફ્લાઇટ લીધી.

ક્રિકેટર કેએલ રાહુલ સાથે તેની પત્ની આથિયા.

કેટલીક તસવીરોમાં અનંત અંબાણી બેસીને વાત કરતા જોવા મળે છે જ્યારે જસ્ટિન તેમની સામે જોઈ રહ્યો છે.